● શામળદાસ ગાંધીએ વંદે માતરમ્ અખબાર શરૂ કર્યું હતું.
● જુનાગઢને ભારતમાં સમાવવા ૧૯૪૮માં લોકમત લેવાયો હતો.
● સૌરાષ્ટ્ર રાજ્યની વિધાનસભાના સ્પીકર – પુષ્પાબેન મહેતા.
● આરઝી હકુમતનું મુખ્ય કેન્દ્ર રાજકોટને બનાવાયેલું.
● સૌરાષ્ટ્ર રાજ્યના ઉદ્ધાટક – સરદાર વલ્લભભાઈ પટેલ.
● જે.વી.પી. સમિતિની રચના ૧૯૪૯માં કરાઈ હતી.
● રાજ્ય પુન:રચના પંચની રચના – ૧૯૫૩.
● મોતીલાલ નહેરુએ નહેરુ રીપોર્ટ ૧૯૨૮માં આપ્યો હતો.
● મહાગુજરાત આંદોલનના મુખ્ય વિરોધી – મોરારજી દેસાઈ.
● મહાગુજરાત આંદોલન દરમ્યાન “જેલ ભરો”ની આગેવાની જ્યંતિ દલાલે લીધી હતી.
● મહાગુજરાત આંદોલન દરમ્યાન શહીદ દિવસ – ૮ ઓગસ્ટ.
● જુનાગઢથી પ્રેરાઈને અન્ય માણાવદરમા નાના રજવાડાએ પાકિસ્તાન સાથે વિલય જાહેર કરેલો.
● બાબરીયાવાડને બચાવવા સરદાર પટેલે મોકલેલ સેનાના આગેવાન – ગુરુદયાલસિંગ બ્રિગેડિયર.
● રાજવી કૃષ્ણકુમારસિંહજી મદ્રાસ રાજ્યના પ્રથમ ગર્વનર બનેલા.
● ભારત સાથે જોડાનાર પ્રથમ રજવાડું – ભાવનગર.
● કચ્છનો સમાવેશ “C” વર્ગના રાજ્યોમાં થયેલો.
● આઝાદી બાદ ભારતમાં લગભગ ૫૬૨ દેશી રજવાડા હતાં.
● રજવાડાઓના વિલીનીકરણમાં સરદાર પટેલને મદદ કરનાર તેમના સચિવ – વિ. પી. મેનન.
● આરઝી હકુમતની સ્થાપના માટે મુંબઈમાં બેઠક ભરાયેલી.
● આબુ,ડાંગ,ઉમરગાંવ વગેરે પ્રદેશો ગુજરાતમાં ભેળવવા માટે નાનુભાઈ દેરાસરીએ પુરાવા રજુ કર્યા.
● ગુજરાતનું પ્રથમ સચિવાલય – પાંજરાપોળ.
● મહાગુજરાત આંદોલન ૪ વર્ષ ચાલ્યું હતું.
● શહીદ સ્મારક તોડવા બાદ થયેલી હીંસાની તપાસ કરવા કોટવાલ પંચ નીમાયેલું.
● ગોળીઓ પર કોઈના નામ સરનામા નથી હોતા એમ ઠાકોરભાઈ દેસાઈએ કહેલું.
● અમીર નગરીનો ગરીબ ફકીર એટલે ઈન્દુલાલ યાજ્ઞિક.
● મહાગુજરાત જનતા પરિષદ પક્ષનું મુખ્ય પ્રતિક – કૂકડો.
● જે.વી.પી. સમિતિ ૧૯૪૯માં રચાયેલી.
● અલગ ગુજરાતની સ્થાપના વખતે રવિશંકર મહારાજે લોકોને તુમારશાહીથી બચવા કહેલું.
● નહેરુએ અલગ ગુજરાતની માંગણી સ્વીકરતી સભા કાંકરીયા ખાતે ભરાયેલી.
● ઈન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા ૬ (છ) ભાગમાં લખાઈ હતી.