Newspaper Current Dated 20/06/2022 To 25/06/2022

⭕તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 44મા ચેસ ઓલિમ્પિયાડની મશાલ રિલે ક્યાંથી લોન્ચ કરી❓

✔️મહાબલિમ ખાતે

⭕હાલમાં ગુજરાત હાઇકોર્ટેના સિનિયર જસ્ટિસ આર.એમ.છાયાની કઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક થઈ❓

✔️ગૌહાટી (આસામ)

⭕21 જૂન, 2022 આઠમા યોગ દિવસની થીમ શું હતી❓

✔️માનવતા માટે યોગ

⭕વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ યોગ દિવસે ક્યાં યોગ કર્યા❓

✔️કર્ણાટકના મૈસુર પેલેસમાં

⭕ગુજરાત રાજ્ય કક્ષાનો યોગ દિવસ ક્યાં મનાવાયો❓

✔️સાબરમતી રિવરફ્રન્ટ પર

⭕હાલમાં ગુજરાતમાં કયા સ્થળેથી પેટાળમાંથી લિગ્નાઈટ કોલસાનો જથ્થો મળી આવ્યો❓

✔️ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ગામોના પેટાળમાંથી

⭕ભારતના સ્થાયી પ્રતિનિધિ તરીકે કોની નિયુક્તિ થઈ❓

✔️રુચિકા કંબોજ

⭕તાજેતરમાં I2U2 સંમેલન બનવા જઈ રહ્યું છે. I2U2 એટલે❓

✔️I2➖ઈન્ડિયા- ઈઝરાયેલ, U2➖US-UAE

⭕સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ પ્રથમવાર પ્રસ્તાવમાં કઈ ભાષાનો ઉલ્લેખ કર્યો❓

✔️હિન્દી

⭕23 થી 25 જૂન, 2022 રાજ્યમાં કેટલામો શાળા પ્રવેશોત્સવ❓

✔️17મો

⭕મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો❓

✔️વડગામ તાલુકાના મેમદપુર ગામથી

⭕રહેવા માટે વિશ્વના 173 શહેરોની યાદીમાં સૌથી શ્રેષ્ઠ કયું શહેર છે❓

✔️વીએના

✔️દિલ્હી 112 અને મુંબઈ 117મા સ્થાને

⭕તાજેતરમાં ઈસરોએ ભારતનો આધુનિક સંદેશાવ્યવહાર ઉપગ્રહ જીસેટ-24નું ક્યાંથી સફળ લોન્ચિંગ કર્યું❓

✔️દક્ષિણ આફ્રિકાના ફ્રેન્ચ ગુયાનાના કૌરોઉ ખાતેથી

⭕DRDO અને ભારતીય નૌકાદળે વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ (VL-SRSAM)નું ક્યાંથી સફળ પરીક્ષણ કર્યું❓

✔️ઓડિશા ચાંદીપુર ખાતે

⭕નીતિ આયોગના નવા CEO કોણ બન્યા❓

✔️પરમેશ્વર અય્યર

✔️અમિતાભ કાંતની જગ્યા લેશે

⭕બુડાપેસ્ટ ખાતેની વર્લ્ડ ચેમ્પિયનશિપની મેન્સ 200 મીટર બટરફલાય ઇવેન્ટમાં 1 મિનિટ 50.34 સેકન્ડમાં પુરી કરી કોને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો❓

✔️હંગેરીના ક્રિસ્ટોફ મિલાક

⭕ઈંગ્લેન્ડમાં એલિઝાબેથ દ્વિતીયના શાસનનો રેકોર્ડ : 70 વર્ષથી રાજગાદી સાંભળી ઉત્સવ મનવાયો

➖➖➖➖➖➖➖➖➖➖➖

💥💥