📌પ્રથમ મહિલા શાસક  -  રઝીયા સુલતાના (૧૨૩૬)

📌પ્રથમ મહિલા યુદ્ધમાં લડનાર  -  રાની લક્ષ્મીબાઈ (૧૮૫૭) 

📌પ્રથમ મહિલા સ્નાતક   -  વિદ્યાગૌરી(ગુજરાત) (૧૯૦૪)

📌પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન  -  વિજયા લક્ષ્મી પંડિત   (૧૯૩૭) 

📌પ્રથમ મહિલા લશ્કરી અધિકારી  -  નીલા કૌશિક પંડિત 

📌પ્રથમ મહિલા સ્ટંટક્વીન  - નાદિયા  (૧૯૪૫) 

📌પ્રથમ મહિલા રાજ્યપાલ    -   સરોજીની નાયડુ (૧૯૪૭)

📌પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન   -  રાજકુમારી અમૃત કૌર   (૧૯૫૨)

📌પ્રથમ મહિલા સંયુક્ત.રાષ્ટ્રીય.સંઘ સામાન્ય. સભાના પ્રમુખ  -  વિજયા લક્ષ્મી પંડિત (૧૯૫૩) 

📌પ્રથમ મહિલા ઈંગ્લીશ ખાડી તરનાર  -  આરતી સહા (૧૯૫૯)

📌પ્રથમ મહિલા વિશ્વ સુંદરી   -  રીતા ફરીયા (૧૯૬૨)

📌પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન  -  સુચિતા કૃપલાની   (૧૯૬૩)

📌પ્રથમ મહિલાવડાપ્રધાન   -  ઇન્દીરા ગાંધી   (૧૯૬૬)

📌પ્રથમ મહિલા દાદા સાહેબ ફાળકે અવાર્ડ   -  દેવિકારાની શેરકી  (૧૯૬૯)

📌પ્રથમ મહિલા નોબેલ પારિતોષિક  -  મધર ટેરેસા  (૧૯૭૯)

📌પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા  -  બચેન્દ્રી પાલ (૧૯૮૪)

📌પ્રથમ મહિલા સાહિત્ય અકાદમી  -  કુંદનિકા કાપડિયા (૧૯૮૫)

📌પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટ મીર  -  સાહેબ ફાતિમાબીબી (૧૯૮૯)

📌પ્રથમ મહિલા આઈ.પી.એસ.   -  કિરણ બેદી  (૧૯૭૨)

📌પ્રથમ મહિલા વિશ્વ ગુર્જરી એવોર્ડ  -  આશા પારેખ (૧૯૯૦)

📌પ્રથમ મહિલા બેરિસ્ટર  - કર્નેલીયા સોરાબજી  (૧૯૯૦)

📌પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફર  - હોમાઈ વ્યારાવાલા 

📌પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ (હિમાચલ પ્રદેશ)  - લીલા શેઠ  (૧૯૯૧)

📌પ્રથમ મહિલા રેલ્વે ડ્રાઈવર  - સુરેખા યાદવ  (૧૯૯૨)

📌પ્રથમ મહિલા બસ ડ્રાઈવર   - વસંથકુમારી (૧૯૯૨)

📌પ્રથમ મહિલા સ્ટોક એક્ષ્ચન્જ પ્રમુખ  - ઓમાના અબ્રાહમ  (૧૯૯૨)

📌પ્રથમ મહિલા પાયલટ  - દુર્બા બેનરજી (૧૯૯૩)

📌પ્રથમ મહિલારેલ્વે સ્ટેશન માસ્તર  - રીન્કુસીન્હા રોય  (૧૯૯૪)

📌પ્રથમ મહિલા ફ્રેંચ ઓપન બેડમિન્ટન વિજેતા  - અપર્ણા પોપટ (૧૯૯૪) 

📌પ્રથમ મહિલા મિસ યુનિવર્સ   -  સુસ્મિતા સેન (૧૯૯૪)

📌પ્રથમ મહિલા પ્રાણી મિત્ર એવોર્ડ  - મેનકા ગાંધી (૧૯૯૬)

📌પ્રથમ મહિલા અવકાશ યાત્રી   -   કલ્પના ચાવલા (૧૯૯૭)

📌પ્રથમ મહિલા ઓલમ્પિકમાં ચંદ્રક વિજેતા  - મલ્લેશ્વરી (૨૦૦૦)

📌પ્રથમ મહિલા મરણોતર અશોકચક્ર  - કમલેશ કુમારી (૨૦૦૧)

📌પ્રથમ મહિલા શતરંજ ગ્રાન્ડ માસ્ટર વિજેતા  - વિજય લક્ષ્મી 

📌પ્રથમ મહિલા વાયુસેનામાં પાયલટ  - હરિતા કૌર દેઓલ 

📌પ્રથમ મહિલા મેયર(મુંબઈ)  - સુલોચના મોદી 

📌પ્રથમ મહિલા આઈ.એ.એસ. અન્ન  - જ્યોર્જ 

📌પ્રથમ મહિલા લોકસભાના સભ્ય રાધાજી  - સુબ્રમણ્યમ 

📌પ્રથમ મહિલા રાજ્યસભાના સભ્ય  – નરગીસ દત્ત 

📌પ્રથમ મહિલા રાજદુત વિજયા લક્ષ્મી  - પંડિત 

📌પ્રથમ મહિલા ઈજનેર  - લલિતા સુબ્બારાવ

📌પ્રથમ મહિલા ડોક્ટર  - આનંદી ગોપાલા, પશ્ચિમ બંગાળાના હતા.